Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 6

પ્રકાશન નોંધો

Red Hat Enterprise Linux 6.1 માટે પ્રકાશન નોંધો

લૉગો

માન્યસૂચન

Copyright © 2011 Red Hat.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

સાર
Red Hat Enterprise Linux ગૌણ પ્રકાશન ખાસ વ્યક્તિગત વધારા, સુરક્ષા અને ભૂલ સુધારા એરાટાનું એકત્રિકરણ છે. Red Hat Enterprise Linux 6.1 પ્રકાશન નોંધો Red Hat Enterprise Linux 6 ઓપરેટીંગ સિસ્ટમમાં કરેલા મુખ્ય પરિવર્તનોને દસ્તાવેજિત કરે છે અને તે ગૌણ પ્રકાશન માટે કાર્યક્રમોને સાથ આપી રહ્યુ છે. આ ગૌણ પ્રકાશનમાં બધા પરિવર્તનો પર વિસ્તૃત જાણકારી ટૅકનિકલ નોંધો માં ઉપલબ્ધ છે.

1. હાર્ડવેર આધાર
2. કર્નલ
3. ડેસ્કટૉપ
4. સંગ્રહ
5. સત્તાધિકરણ અને ક્રિયાશીલતા
6. સુરક્ષા
7. સ્થાપન
8. કમ્પાઇલર અને સાધનો
9. ક્લસ્ટરીંગ
10. વર્ચ્યુઅલાઇઝેશન
11. ઇન્ટાઇટલમન્ટ
12. સામાન્ય સુધારાઓ
A. પૂનરાવર્તિત ઇતિહાસ

1. હાર્ડવેર આધાર

નેટવર્ક ઇન્ટરફેસ માટે નામકરણ પ્રણાલી
પ્રાચિન રીતે, Linux માં નેટવર્ક ઇન્ટરફેસો eth[X] તરીકે નામ થયેલ છે. છતાંપણ, ઘણી સ્થિતિઓમાં, આ નામો વાસ્તવિક લેબલનાં ચોકઠા પર અનૂકુળ નથી. ઘણાં નેટવર્ક ઍડપ્ટરો સાથે આધુનિક સર્વર આ નેટવર્ક ઇન્ટરફેસનાં પ્લેટફોર્મ નિયતિવાદ અને વિરોધી સંકેતનાં નામકરણનો સામનો કરી શકે છે.
Red Hat Enterprise Linux 6.1 એ biosdevname નો પરિચય આપે છે, નેટવર્ક ઇન્ટરફેસનાં નામકરણ માટે વૈકલ્પિક પ્રણાલી. biosdevname એ નેટવર્ક ઇન્ટરફેસને તેનાં ભૌતિક સ્થાનને આધારિત નામ આપે છે. નોંધ, છતાંપણ biosdevname એ મૂળભૂત રીતે નિષ્ક્રિય થયેલ છે, Dell સિસ્ટમોનાં મર્યાદિત જૂથને બાદ કરતા.
biosdevname નાં ઉપયોગ પર વધારે જાણકારી માટે Red Hat Knowledge Base નો સંદર્ભ લો.
USB 3.0
Universal Serial Bus (USB 3.0) ની આવૃત્તિ 3.0 નું અમલીકરણ Red Hat Enterprise Linux 6.1 માં સંપૂર્ણપણે આધારભૂત છે. USB 3.0 આધાર પહેલાંના પ્રકાશનમાં ટેક્નૉલોજિ પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે.
CPU અને મેમરી હૉટ-ઍડ
Nehalem-EX પર, CPUs અને મેમરીની હૉટ-ઍડિંગ હવે સંપૂર્ણપણે Red Hat Enterprise Linux 6.1 માં આધારભૂત છે. નોંધ, છતાંપણ તે હાર્ડવેરે પણ હૉટ-ઍડિંગ માટે આધાર આપવો જ જોઇએ. હૉટ-ઍડિંગ માટે આધાર આપ્યાવગર હાર્ડવેર પર હૉટ-ઍડ CPUs અથવા મેમરી માટે પ્રયત્ન કરતી વખતે ભંગાણ ઉદ્ભવી શકે છે.
ડ્રાઇવર સુધારા
Red Hat Enterprise Linux 6.1 એ વિશાળ સંખ્યામાં ડ્રાઇવર સુધારાનું લક્ષણ ધરાવે છે, નીચેનાં ઉપકરણ ડ્રાઇવરોમાં સુધારાઓને સમાવી રહ્યા છે:
  • Intel 10 Gigabit PCI Express નેટવર્ક ઉપકરણો માટે ixgbe ડ્રાઇવર
  • Mellanox ConnectX HCA InfiniBand હાર્ડવેર માટે mlx4 ડ્રાઇવર, Mellanox Connect X2/X3 10GB ઉપકરણો માટે આધારને પૂરુ પાડી રહ્યા છે
  • ServerEngines BladeEngine2 10Gbps નેટવર્ક ઉપકરણો માટે be2net ડ્રાઇવર
  • Broadcom NetXtreme II નેટવર્ક ઉપકરણો માટે bnx2 ડ્રાઇવર, Advanced Error Reporting (AER) માટે આધાર, 5709 ઉપકરણો માટે આધારને સમાવી રહ્યા છે
  • Broadcom NetXtreme II iSCSI માટે bnx2i ડ્રાઇવર
  • Broadcom Everest નેટવર્ક ઉપકરણો માટે bnx2x ડ્રાઇવર
  • igbvf અને ixgbevf વર્ચ્યુઅલ વિધેય ડ્રાઇવરો
  • Broadcom Tigon3 ઇથરનેટ ઉપકરણો માટે tg3 ડ્રાઇવર
  • PCIe યજમાન બસ ઍડપ્ટરમાં Brocade ફાઇબર ચેનલ માટે bfa ડ્રાઇવર
  • Brocade 10G PCIe ઇથરનેટ નિયંત્રકો માટે bna ડ્રાઇવર
  • Chelsio Terminator4 10G Unified વાયર નેટવર્ક નિયંત્રકો માટે cxgb4 ડ્રાઇવર
  • ServerEngines BladeEngine 2 Open iSCSI ઉપકરણો માટે be2iscsi ડ્રાઇવર
  • ServerEngines BladeEngine2 10Gbps નેટવર્ક ઉપકરણો માટે be2net ડ્રાઇવર
  • Emulex Fibre Channel HBAs માટે lpfc ડ્રાઇવર
  • Intel PRO/1000 નેટવર્ક ઉપકરણો માટે e1000 અને e1000e ડ્રાઇવરો
  • Intel Iron Pond ઇથરનેટ ડ્રાઇવર
  • Intel Kelsey Peak વાયરલેસ ડ્રાઇવર
  • Intel SCU ડ્રાઇવર
  • LSI MegaRAID SAS નિયંત્રકો માટે megaraid_sas ડ્રાઇવર
  • LSI લૉજિક માંથી ઍડપ્ટરોનાં SAS-2 કુટુંબ માટે mpt2sas ડ્રાઇવર

2. કર્નલ

Red Hat Enterprise Linux 6.1 માં ખસેડાયેલ કર્નલ Linux કર્નલમાં હજારો ભૂલ સુધારા અને ઉન્નતિકરણને સમાવે છે. આ પ્રકાશન માટે કર્નલમાં ઉમેરાયેલ દરેક ભૂલ સુધારા અને દરેક ઉન્નતિકરણને લગતી વિગતો માટે, Red Hat Enterprise Linux 6.1 ટૅકનિકલ નોંધ. માં કર્નલ વિષયનો સંદર્ભ લો
નિયંત્રણ જૂથો
નિયંત્રણ જૂથો Red Hat Enterprise Linux 6 માં પરિચીત Linux કર્નલનું નવુ લક્ષણ છે. દરેક નિયંત્રણ જૂથ સિસ્ટમ પર કાર્યોનો સમૂહ છે કે જે સિસ્ટમ હાર્ડવેર સાથે સારી રીતે અરસપરસ સંચાલિત કરવા માટે જૂથને ભેગુ કરી દેવામાં આવ્યુ છે. નિયંત્રણ જૂથો સિસ્ટમ સ્ત્રોતોને મોનિટર કરવા માટે ટ્રેક કરી શકાય છે કે તેઓ વાપરે છે. વધારામાં, સિસ્ટમ વહીવટકર્તાઓ સિસ્ટમ સ્ત્રોતો જેવા કે મેમરી, CPUs (અથવા CPUs નાં જૂથો), નેટવર્કીંગ, I/O, અથવા નિયોજક માટે ચોક્કસ નિયંત્રણ જૂથોના પ્રવેશને નામંજૂર કરવા અથવા પરવાનગી આપના માટે નિયંત્રણ જૂથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વાપરી શકાય છે.
Red Hat Enterprise Linux 6.1 એ નિયંત્રણ જૂથો માટે ઘણાં સુધારા અને ઉન્નતિનો પરિચય આપે છે, ચોક્કસ ઉપકરણ માટે થ્રોટલ બ્લોક ઉપકરણ ઇનપુટ/આઉટપુટ (I/O) માટે ક્ષમતાને સમાવી રહ્યા છે, ક્યાંતો બાઇટ પ્રતિ સેકંડ અથવા I/O પ્રતિ સેકંડ (IOPS).
વધુમાં, libvirt અન બીજા યુઝરસ્પેસ સાધનો સાથે એકત્રિકરણ બ્લોક ઉપકરણ નિયંત્રણ જૂથોની શ્રેણી બનાવવા નવી ક્ષમતાને પૂરી પાડે છે. નવું બ્લોક ઉપકરણ નિયંત્રણ જૂથ ટ્યૂનેબલ group_idle નિયંત્રણ જૂથો સાથે સારાં આઉટપુટને પૂરુ પાડે છે જ્યારે ન્યાયને સંચાલિત કરતા હોય.
Red Hat Enterprise Linux 6.1 પણ નવાં autogroup લક્ષણનો પરિચય આપે છે, CPU તીવ્રતા વર્કલોડ દરમ્યાન વધારે ક્રિયાશીલ કાર્યો માટે પરવાનગી આપી રહ્યુ છે. આ cgsnapshot સાધન વર્તમાન નિયંત્રણ જૂથ રૂપરેખાંકનનાં સ્નેપશૉટને લેવા માટેની ક્ષમતાને પૂરી પાડે છે.

આગળ વાંચવાનુ

નિયંત્રણ જૂથો અને બીજા સ્ત્રોત સંચાલન લક્ષણો Red Hat Enterprise Linux 6 સ્ત્રોત સંચાલન માર્ગદર્શિકા માં વિગતમાં ચર્ચા કરે છે
નેટવર્કીંગ સુધારાઓ
Red Hat Enterprise Linux 6.1 એ Receive Packet Steering (RPS) અને Receive Flow Steering (RFS) નો પરિચય આપે છે. Receive Packet Steering એ ઘણાં CPU કોર પર સમાંતર રીતે પ્રક્રિયા કરવા આવી રહેલ નેટવર્ક પેકેટને પરવાનગી આપે છે. Receive Flow Steering એ વિશિષ્ટ કાર્યક્રમ માટે ઇચ્છેલ નેટવર્ક માહિતીની પ્રક્રિયા કરવા માટે ઑપ્ટીમલ CPU ને પસંદ કરે છે.
kdump
kdump એ ઉન્નત ભંગાણ ડમ્પીંગ પદ્દતિ છે. જ્યારે સક્રિય હોય ત્યારે, સિસ્ટમ બીજા કર્નલનાં રૂપે બુટ થયેલ છે. આ બીજી કર્નલ થોડી મેમરીને પોતાની પાસે રાખે છે, અને તેનો હેતુ એ છે કે જ્યારે સિસ્ટમ ભંગાણ થાય ત્યારે કોર ડમ્પ ઇમેજને લેવાનો છે.
Red Hat Enterprise Linux 6.1 એ કર્નલ સંદેશા ડંમ્પરનો પરિચય આપે છે, કે જે ત્યારે કોલ થાય છે જ્યારે કર્નલ પૅનિક ઉદ્ભવે છે. કર્નલ સંદેશા ડમ્પર સરળ રીતે ભંગાણનાં પૃથ્થકરણને પ્રસ્તુત કરે છે અને વૈક્લ્પિક લક્ષ્યો માટે ત્રીજી પાર્ટી કર્નલ સંદેશાને પરવાનગી આપે છે.
વધારામાં, crashkernel=auto પરિમાણ બંધારણ દૂર કરેલ છે. મૂળભૂત પરિમાણ બંધારણ હવે crashkernel=:[@offset] છે.
પ્રદર્શન સુધારા અને ઉન્નતિ
Red Hat Enterprise Linux 6.1 માં કર્નલ નીચેનાં સૂચિત પ્રભાવ સુધારાઓને પૂરા પાડે છે:
  • Transparent Huge Pages (THP) આધાર માટે સુધારા અને ઉન્નતિ
  • perf_event માં સુધારા, લૉક ઘટનાનું સારી રીતે પૃથ્થકરણ કરવા માટે નવાં perf lock લક્ષણ ને ઉમેરી રહ્યા છે.
  • kprobes જંપ શ્રષ્ઠીકણ, SystemTap પ્રદર્શનને વધારવાનું અને ઓવરહેડને ઘટાડતા.
  • i7300_edac અને i7core_edac નાં સુધારા, Intel 7300 ચીપસેટની મદદથી મધરબોર્ડ પર મેમરી ભૂલોને મોનિટર કરવા માટે આધારને પૂરો પાડી રહ્યા છે

3. ડેસ્કટૉપ

ગ્રાફિક્સ હાર્ડવેર
Red Hat Enterprise Linux 6.1 ગ્રાફિક્સ હાર્ડવેર માટે સુધારાઓની સીમાને પૂરી પાડે છે. Sandy Bridge પ્રોસેસર પર ntel Generation 6 Graphics માટે ડ્રાઇવરનો આ પ્રકાશનમાં પરિચય આપેલ છે, આ ઉપકરણો પર સંપૂર્ણપણે પ્રવેગકીય 2D અને 3D ગ્રાફિક્સને પૂરુ પાડી રહ્યા છે. વધારામાં, આ પ્રકાશન Matrox MGA-G200ER ગ્રાફિક્સ ચિપસેટ માટે આધારનો પરિચય આપે છે.
Red Hat Enterprise Linux 6.1 XGI Z9S અને Z11 ચિપસેટોને આધાર આપવા માટે xorg-x11-drv-xgi વિડિઓ ડ્રાઇવરનો પરિચય આપે છે. SIS ડ્રાઇવર કે જે જૂનાં XGI હાર્ડવેર માટે પૂરો પાડેલ આધાર નવાં હાર્ડવેરને આધાર આપવા માટે લાંબા સમય માટે સુધારેલ નથી.
મોનિટરો કે જે ઓપરેટીંગ સિસ્ટમ માટે Extended Display Identification Data (EDID) ને પૂરુ પાડતા નથી હવે તેમની પાસે 1024 x 768 પિક્સેલનું મૂળભૂત રિઝોલ્યુશન છે.
નેટવર્ક સંચાલક
નેટવર્ક સંચાલક ડેસ્કટૉપ સાધન છે કે જે નેટવર્ક જોડાણ પ્રકારોનાં વિશાળ વિસ્તારને સુયોજિત, રૂપરેખાંકિત અને સંચાલિત કરવા વાપરેલ છે. Red Hat Enterprise Linux 6.1 માં, નેટવર્ક સંચાલક Wi-Fi Protected Access (WPA) Enterprise અને Internet Protocol version 6 (IPv6) નાં રૂપરેખાંકન માટે આધારને સુધારેલ છે.
ઓડિઓ
Red Hat Enterprise Linux 6.1 એ સુધારેલ ઉન્નત Linux સાઉન્ડ આર્કિટેક્ચરને પૂરુ પાડે છે - High Definition Audio (ALSA-HDA) ડ્રાઇવરો.

4. સંગ્રહ

મિરરનાં LVM સ્નેપશોટ
LVM લક્ષણ સેવા અવરોધનું કારણ બન્યા વગર ચોક્કસ ઘટના પર લૉજીકલ વોલ્યુમની બેકઅપ ઇમેજોને બનાવવા માટે સક્ષમતા પૂરી પાડે છે. જ્યારે બદલાવ સ્નેપશોટ લઇ લીધા પછી મૂળભૂત ઉપકરણ (મૂળભૂત) ને બનાવે છે, સ્નેપશોટ લક્ષણ બદલાયેલ માહિતી વિસ્તારની નકલને બનાવે છે કે તે બદલાવ પહેલાનું હતુ કે જે તેને ઉપકરણની સ્થિતિને પુન:બંધારિત કરી શકાય છે. Red Hat Enterprise Linux 6.1 એ મિરર થયેલ લૉજીકલ વોલ્યુમનાં સ્નેપશોટને લેવા માટે સક્ષમતાનો પરિચય આપે છે.
મિરરની LVM સ્ટ્રીપ
RAID0 (striping) અને RAID1 (mirroring) ને LVM માં એકજ લૉજિકલ વોલ્યુમમાં જોડવાનું હવે શક્ય છે. લૉજિકલ વોલ્યુમને બનાવી રહ્યા છે જ્યારે મિરર ('--mirrors X') and સ્ટ્રાઇપ ('--stripes Y') ની સંખ્યાને સાથે સ્પષ્ટ કરવા થી મિરર ઉપકરણોમાં પરિણામ મળે છે જેનો ભાગ સ્ટ્રાઇપ થયેલ છે.

5. સત્તાધિકરણ અને ક્રિયાશીલતા

System Security Services Daemon (SSSD)
System Security Services Daemon (SSSD) એ કેન્દ્રિય સંચાલન માટે ઓળખાણ અને સત્તાધિકરણની સેવાઓનાં સુયોજનનું અમલીકરણ કરે છે. કેન્દ્રિત ઓળખાણ અને સત્તાધિકરણ સેવાઓ ઓળખાણોની સ્થાનિક કેશીંગને સક્રિય કરે છે, આવી સ્થિતિઓમાં હજુ ઓળખવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે જ્યાં સર્વરનાં જોડાણને અટકાવેલ છે. SSSD એ ઓળખાણ અને સત્તાધિકરણ સેવાઓનાં ઘણા પ્રકારોને આધાર આપે છે, સમાવી રહ્યા છે: Red Hat ડિરેક્ટરી સર્વર, સક્રિય ડિરેક્ટરી, OpenLDAP, 389, કર્બરોસ અને LDAP. Red Hat Enterprise Linux 6.1 માં SSSD ને આવૃત્તિ 1.5 માં સુધારેલ છે, નીચેનાં ભૂલ સુધારા અને ઉન્નતિકરણને પૂરુ પાડી રહ્યા છે:
  • Netgroups આધાર
  • સુધારેલ ઓનલાઇન/ઓફલાઇન શોધ
  • શૅડો અને authorizedService માટે આધાર સાથે સુધારેલ LDAP નિયંત્રણ પોષણકર્તા
  • વિવિધ સ્કીમેટા માટે સુધારેલ કેશીંગ ક્લીનઅપ લૉજિક
  • સુધારેલ DNS આધારિત શોધ
  • સ્વયં કર્બરોસ ટિકીટ નવીકરણ
  • કર્બરોસ FAST પ્રોટોકોલનું સક્રિયકરણ
  • પાસવર્ડ નિવૃત્તિ માટે સારી રીતે નિયંત્રણ
  • LDAP ખાતાઓ માટે પાસવર્ડ અસ્પષ્ટ

આગળ વાંચવા

જમાવટ માર્ગદર્શિકા વિભાગન સમાવે છે કે જે SSSD ને કેવી રીતે સ્થાપિત અને રૂપરેખાંકિત કરવુ તેનું વર્ણન કરે છે.
IPA
Red Hat Enterprise Linux 6.1 એ ટૅકનોલોજિ પૂર્વદર્શન તરીકે IPA લક્ષણ ધરાવે છે. IPA એ એકત્રિત થયેલ સુરક્ષા જાણકારી સંચાલન ઉકેલ છે કે જે Red Hat Enterprise Linux, Red Hat ડિરેક્ટરી સર્વર, MIT કર્બરોસ, અને NTP ને જોડે છે. તે વેબ બ્રાઉઝર અને આદેશ-વાક્ય ઇન્ટરફેસને પૂરુ પાડે છે. અને તેનાં સંચાલન સાધનો કેન્દ્રિત સત્તાધિકરણ અને ઓળખાણ સંચાલન માટે એક અથવા વધારે સર્વરો માટે ઝડપથી સ્થાપિત, સુયોજન અને પ્રસ્થાપિત કરવા માટે વહીવટકર્તાને છૂટ આપે છે.

આગળ વાંચવા

એન્ટરપ્રાઇઝ ઓળખાણ સંચાલન માર્ગદર્શિકા IPA ટૅકનોલોજિ પૂર્વદર્શન પર વધારે જાણકારી સમાવે છે.
સામ્બા
સામ્બા એ Common Internet File System (CIFS) પ્રોટોકોલનું ઓપન સોર્સ અમલીકરણ છે. તે Microsoft Windows, Linux, UNIX, અને બીજી ઓપરેટીંગ સિસ્ટમોનાં નેટવર્કીંગને પરવાનગી આપે છે, Windows-આધારિત ફાઇલ અને પ્રિન્ટર શેર માટે વાપરવા સક્રિય કરી રહ્યા છે. Red Hat Enterprise Linux 6.1 માં સામ્બા ને આવૃત્તિ 3.5.6 માં સુધારેલ છે.
Red Hat Enterprise Linux 6.1 માં સામ્બા તેનાં પોતાના કર્બરોસ શ્રેયને વાપરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે જ્યારે CIFS માઉન્ટને વાપરી રહ્યા હોય, માઉન્ટ કરવા બધા વપરાશ માટે સરખા માઉન્ટ શ્રેયને બદલે.
FreeRADIUS
FreeRADIUS એ ઇન્ટરનેટ સત્તાધિકરણ ડિમન છે, કે જે RADIUS પ્રોટોકોલનું અમલીકરણ કરે છે, RFC 2865 (અને બીજાઓ) માં વ્યાખ્યાયિત થયેલ છે. તે ડાયલ-અપ વપરાશકર્તાઓ માટે સત્તાધિકરણને ચલાવવા માટે Network Access Servers (NAS boxes) ને પરવાનગી આપે છે. Red Hat Enterprise Linux 6.1 માં FreeRADIUS ને આવૃત્તિ 2.1.10 માં સુધારેલ છે.
કર્બરોસ
કર્બરોસ નેટવર્ક થયેલ સત્તાધિકરણ સિસ્ટમ છે કે જે વિશ્ર્વાસુ ત્રીજી પાર્ટી KDC ની મદદ સાથે સત્તાધિકરણ આપવા માટે વપરાશકર્તા અને કમ્પ્યુટરોને પરવાનગી આપે છે. Red Hat Enterprise Linux 6.1 માં, કર્બરોસ (krb5 પેકેજ દ્દારા પૂરુ પાડેલ) આવૃત્તિ 1.9 માં સુધારેલ છે.

6. સુરક્ષા

OpenSCAP
OpenSCAP એ ઓપન સોર્સ લાઇબ્રેરીઓનું સુયોજન છે કે જે National Institute of Standards and Technology માંથી Security Content Automation Protocol (SCAP) ને આધાર આપે છે. OpenSCAP એ SCAP ઘટકોને આધાર આપે છે:
  • કૉમન વલ્નરેબિલિટિ અને એક્સપૉઝર (CVE)
  • કૉમન પ્લેટફોર્મ ઇન્યૂમરેશન (CPE)
  • કૉમન કન્ફિગ્યુરેશન ઇન્યૂમરેશન (CCE)
  • કૉમન વલ્નરેબિલિટિ સ્કૉરીંગ સિસ્ટમ (CVSS)
  • ઓપન વલ્નરેબિલિટિ એંડ અસેસ્મન્ટ લૅંગ્વે્ વિજ(CVSS)
  • એક્સટેન્સિબલ કન્ફિગ્યુરેશન ચેકલીસ્ટ ડિસ્ક્રિપ્શન ફૉર્મેટ (XCCDF)
વધારામાં, openSCAP પેકેજ સિસ્ટમ રૂપરેખાંકન વિશે SCAP ને ઉત્પન્ન કરવા માટે કાર્યક્રમને સમાવે છે. openSCAP એ હવે Red Hat Enterprise Linux 6.1 માં સંપૂર્ણપણે આધારભૂત પેકેજ છે.
SPICE માટે સ્માર્ટકાર્ડ આધાર
Independent Computing Environments (SPICE) માટે સાદો પ્રોટોકોલ વર્ચ્યુઅલ પર્યાવરણો માટે રચેલ દૂરસ્થ દેખાવ પ્રોટોકોલ છે. SPICE વપરાશકર્તાઓ સર્વરમાં નેટવર્ક વપરાશ સાથે કોઇપણ સિસ્ટમ અથવા સ્થાનિક સિસ્ટમમાંથી વર્ચ્યુઅલાઇઝ થયેલ ડેસ્કટોપ અથવા સર્વરને જોઇ શકાય છે. Red Hat Enterprise Linux 6.1 એ SPICE પ્રોટોકોલ મારફતે પસાર થતા સ્માર્ટકાર્ડ માટે આધારનો પરિચય આપે છે.

આગળ વાંચવા

સુરક્ષા માર્ગદર્શિકા એ પ્રક્રિયાઓને શીખવા વપરાશકર્તાઓ અને સંચાલકોને મદદ કરે છે અને સ્થાનિય અને દૂરસ્થ અવરોધ, શોષણ, અને દુષ્ટ પ્રવૃત્તિઓ વિરુદ્દ વર્કસ્ટેશનો અને સર્વરોને સુરક્ષિત રાખવા અભ્યાસ કરે છે.

7. સ્થાપન

સ્થાપન અને બુટ આધાર Emulex 10GbE PCI-E Gen2 અને Chelsio T4 10GbE નેટવર્ક ઍડપ્ટરો માટે Red Hat Enterprise Linux 6.1 માં ઉમેરાયેલ છે. વધારામાં, GRUB બુટલોડર UEFI સિસ્ટમો પર 4KB સેક્ટર માપ સાથે બુટીંગ વોલ્યુમ માટેનાં આધાર સાથે સુધારેલ છે.
Red Hat Enterprise Linux 6.1 માં સ્થાપક બિનઆધારભૂત હાર્ડવેર પ્લેટફોર્મને શોધશે અને વપરાશકર્તા માટે સૂચના પૂરી પાડશે. સ્થાપન ચાલુ રહેશે, પરંતુ નીચેનો સંદેશો દર્શાવેલ છે
આ હાર્ડવેર (અથવા તેનું સંયોજન) Red Hat દ્દારા આધારભૂત નથી. આધારભૂત હાર્ડવેર પર વધારે જાણકારી માટે, મહેરબાની કરીને http://www.redhat.com/hardware નો સંદર્ભ લો.

iSCSI ઍડપ્ટરો માટે સુધારેલ આધાર
Red Hat Enterprise Linux 6.1 બુટ સમયે સ્થાપન વખતે iSCSI ઍડપ્ટરો માટે સુધારે આધારનું લક્ષણ ધરાવે છે, પ્રારંભિક ઑફલોડ iSCSI ઍડપ્ટરો માટે સ્થાપન અને આધાર દરમ્યાન iSCSI સંગ્રહ માટે અલગ લૉગિન શ્રેયની ક્ષમતાને સમાવી રહ્યા છે (દા.ત. Emulex Tiger Shark ઍડપ્ટર).
Red Hat Enterprise Linux 6 એ iBFT માં BIOS iSCSI સુયોજનોનું સ્વયં શોધનાં ઉપયોગથી iSCSI પર સ્થાપનને આધાર આપે છે. છતાંપણ, સ્થાપન પછી iBFT સુયોજનોનું પુન:રૂપરેખાંકન શક્ય ન હતુ. Red Hat enterprise Linux 6.1 માં, TCP/IP સુયોજનો અને iSCSI પ્રારંભિક રૂપરેખાંકન બુટ સમયે iBFT સુયોજનોમાંથી ગતિશીલ રીતે રૂપરેખાંકિત થયેલ છે.

8. કમ્પાઇલર અને સાધનો

સિસ્ટમટૅપ
સિસ્ટમટૅપ એ ટ્રેસીંગ અને પ્રોબીંગ સાધન છે કે જે વિગતમાં ઓપરેટીંગ સિસ્ટમ (ખાસ રીતે, કર્નલ) ની પ્રવૃત્તિઓનો અભ્યાસ અને મોનિટર કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. તે સાધનો જેવા netstat, ps, top, અને iostat; ના આઉટપુટના જેવી જ જાણકારી પૂરી પાડે છે છતાપણ, સિસ્ટમટૅપ સંગ્રહ થયેલ જાણકારી માટે વિકલ્પોને વધારે ફિલ્ટર કરીને અને પૃથ્થકરણ કરીને પૂરુ પાડવા માટે રચાયેલ છે.
Red Hat Enterprise Linux 6.1 માં SystemTap ને આવૃત્તિ 1.4 માં સુધારેલ છે, પૂરુ પાડી રહ્યા છે:
  • --remote USER@HOST સાથે દૂરસ્થ યજમાન સ્ક્રિપ્ટીંગની આલ્ફા આવૃત્તિ
  • નિષ્ક્રિય વપરાશકર્તા શોધ બિંદુ માટે લગભગ શૂન્યની નજીકનું શ્રેષ્ઠીકરણ
વધારે જાણકારી માટે SystemTap પ્રકાશન નોંધો નો સંદર્ભ લો.
GNU Project Debugger (GDB)
GNU પ્રોજેક્ટ ડિબગર (સામાન્ય રીતે GDB તરીકે સંદર્ભ થયેલ છે) નિયંત્રિત થયેલ રીતમાં તેઓને ચલાવવા વડે C, C++, અને બીજી ભાષાઓમાં લખાયેલ પ્રક્રિયાઓને ડિબગ કરે છે, અને પછી તેની માહિતીની પ્રિન્ટ કરે છે. Red Hat Enterprise Linux 6.1 માં GDB ની આવૃત્તિ 7.2 માં સુધારેલ છે, ઘણાબધા ભૂલ સુધારાં અને વધારાંને પૂરા પાડી રહ્યા છે, python સ્ક્રીપ્ટીંગ લક્ષણોમાં વધારાં, અને C++ ડીબગીંગમાં વધારાંને સમાવી રહ્યા છે.
Performance Application Programming Interface (PAPI)
Red Hat Enterprise Linux 6.1 એ પર્ફૉર્મન્સ ઍપ્લીકેશન પ્રોગ્રામીંગ ઇન્ટરફેસ (PAPI) નો પરિચય આપે છે. PAPI એ આધુનિક માઇક્રોપ્રોસેસર પર હાર્ડવેર પર્ફૉર્મન્સ કાઉન્ટર માટે ક્રોસ-પ્લેટફોર્મ ઇન્ટરફેસનું વિગતવાર વર્ણન છે, જે કાઉન્ટર રજીસ્ટરનાં નાનાં સેટ તરીકે અસ્તિત્વ ધરાવે છે કે જે ઘટનાઓની ગણતરી કરે છે, કે જે વિશેષ સંકેતની આવૃત્તિ છે જે પ્રોસેસર વિધેયને સંબંધિત છે. આ ઘટનાઓનું મોનિટરીંગ કાર્યક્રમ પ્રદર્શન પૃથ્થકરણ અને ટ્યુનિંગમાં વિવિધ રીતે ઉપયોગ થાય છે.
OProfile
OProfile એ Linux સિસ્ટમો માટે સિસ્ટમ-વાઇડ પ્રોફાઇલર છે. પ્રોફાઇલીંગ પાશ્ર્વભાગમાં પારદર્શક રીતે ચાલે છે અને પ્રોફાઇલ માહિતીનો કોઇપણ સમયે સંગ્રહ કરી શકાય છે. Red Hat Enterprise Linux 6.1 માં, OProfile એ આવૃત્તિ 0.9.6-12 માં સુધારેલ છે, AMD કુટુંબ 12h/14h/15h પ્રોસેસરો અને Intel Westmere લગતી ઘટનાઓ માટે આધાર પૂરુ પાડી રહ્યા છે.
Valgrind
Valgrind એ ડાઇનૅમિક પૃથ્થકરણ સાધનોને બિલ્ડ કરવા માટે યંત્રીકરણ ફ્રેમવર્ક છે કે જેનો પ્રોફાઇલ કાર્યક્રમો માટે વિસ્તૃત રીતે ઉપયોગ કરવામાં આવે છે. Valgrind સાધનો સામાન્ય રીતે ઘણાં મેમરી સંચાલન અને થ્રેડીંગ સમસ્યાઓને આપમેળે શોધવા માટે વાપરેલ છે. Valgrind સ્યૂટ પણ સાધનોને સમાવે છે કે જે તમારી જરૂરિયાતોને બંધબેસાડવા માટે નવાં પ્રોફાઇલીંગ સાધનોને બિલ્ડ કરવા તમને પરવાનગી આપે છે.
Red Hat Enterprise Linux 6.1 એ Valgrind આવૃત્તિ 3.6.0 ને પ્રસ્તુત કરે છે.
GNU Compiler Collection (GCC)
GNU Compiler Collection (GCC) માં બીજી વસ્તુઓની સાથે C, C++, અને Java GNU કમ્પાઇલરો અને સંબંધિત આધાર લાઇબ્રેરીઓને સમાવે છે. Red Hat Enterprise Linux 6 એ GCC ની આવૃત્તિ 4.4 લક્ષણ ધરાવે છે, કે જે નીચેના લક્ષણો અને ઉન્નતીકરણોને સમાવે છે:
  • IBM z196 નવી સૂચના આધાર અને અનૂકુળતા પ્રમાણે
  • IBM z10 પ્રીફેચ સૂચના આધાર અને અનૂકુળતા પ્રમાણે
libdfp
libdfp લાઇબ્રેરી Red Hat Enterprise Linux 6.1 માં સુધારેલ છે. libdfp એ ડૅસિમલ ફ્લોટીંગ મૅથ લાઇબ્રેરી છે, અને Power અને s390x આર્કિટેક્ચરો પર glibc મૅથ વિધેયોમાં વૈકલ્પિક તરીકે ઉપલબ્ધ છે, અને પૂરક ચેનલ તરીકે ઉપલબ્ધ છે.
Eclipse
Eclipse એ શક્તિશાળી વિકાસ પર્યાવરણ છે કે જે વિકાસ પ્રક્રિયાનાં દરેક તબક્કા માટે સાધનો પૂરા પાડે છે. તેનું એક અને સંપૂર્ણપણે સહેલાઇથી વાપરવા માટે રૂપરેખાંકિત કરી શકાય તેવા વપરાશકર્તા ઇન્ટરફેસમાં એકત્રિકરણ કરાયું છે, પ્લગ કરી શકાય તેવા આર્કિટેક્ચરનું લક્ષણ ધરાલે છે કે જે વિવિધ પ્રકારમાં વિસ્તારવા માટે પરવાનગી આપે છે.
Eclipse વિકાસ પર્યાવરણની સુધારેલ આવૃત્તિ Red Hat Enterprise Linux 6.1 માં ઉપલબ્ધ છે, નીચેનાં સુધારાઓ અને વધારાઓને પૂરા પાડી રહ્યા છે:
  • બધા મુખ્ય પ્લગઇનોને તાજા કરી દીધા છે, Valgrind અને OProfile એકત્રિકરણ અને C અને C++ સાથે કામ કરવા માટે સાધનોને પણ સમાવી રહ્યા છે
  • Mylyn કાર્ય-પ્રકાશિત થયેલ ફ્રેમવર્ક
  • વર્કસ્પેસ સમાવિષ્ટો માટે ઉન્નત સ્ત્રોત ફિલ્ટરીંગ
  • C, C++ અને Java કોડ બેસ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે પ્રદર્શન વધારા
IcedTea
નવું IcedTea વેબ ઓપન સ્ત્રોત વેબ બ્રાઉઝર પ્લગઇન અને વેબસ્ટાર્ટ અમલીકરણ OpenJDK માટે.
  • વેબ પાનાંમાં ઍમ્બેડ થયેલ Java ઍપલેટને લોડ કરવા બ્રાઉઝર જેવું કે Firefox ને પરવાનગી આપે છે
  • JNLP (Java Network Launching Protocol) ફાઇલોને શરૂ કરવા માટે ફ્રેમવર્કને પૂરુ પાડે છે

9. ક્લસ્ટરીંગ

ક્લસ્ટરો ઉત્પાદન સેવાઓને કઠીન બનાવવા માટે વિશ્ર્વાસપાત્રતા, માપનીયતા, અને ઉપલબ્ધતાને વધારવા એકમતથી કામ કરી રહ્યા ઘણાબધા કમ્પ્યૂટરો (નોડો) છે. Red Hat Enterprise Linux 6 ની મદદથી ઉચ્ચ ઉપલબ્ધતા પ્રભાવ, ઉચ્ચ ઉપલબ્ધતા, લોડ સંતુલન, અને ફાઇલ વહેંચણી માટે બદલાતી જરૂરિયાતોને બંધબેસતી બનાવવા રૂપરેખાંકનોની વિવિધતમા જમાવટ કરી શકાય છે.
ક્લસ્ટરીંગ માટે Red Hat Enterprise Linux 6.1 માં નીચેનાં મુખ્ય સુધારાઓ ઉપલબ્ધ છે
  • Rgmanager હવે ગંભીર અને ગંભીર ન હોય તેવા સ્ત્રોતોની વિભાવના (કલ્પના) ને આધાર આપે છે
  • સિસ્ટમ સંચાલકો હવે આદેશ લાઇન સાધનોની મદદથી ક્લસ્ટરને રૂપરેખાંકિત અને ચલાવી શકે છે. આ લક્ષણ cluster.conf રૂપરેખાંકન ફાઇલને જાતે જ ફેરફાર કરવા અથવા ગ્રાફિકલ રૂપરેખાંકન સાધન, Luci નો ઉપયોગ કરવા વિકલ્પ પ્રસ્તુત કરે છે.
  • Red Hat Enterprise Linux KVM યજમાનો પર Red Hat Enterprise Linux ઉચ્ચ ઉપલબ્ધતા હવે સંપૂર્ણપણે આધારભૂત છે
  • કેન્દ્રિય ક્લસ્ટર ડિમન અને ઉપ-ભાગો માંથી વ્યાપક SNMP ટ્રેપ આધાર
  • વધારાનું watchdog એકત્રિકરણ પોતાની જાતે રિબુટ કરવા નોડને પરવાનગી આપે છે જ્યારે તે quorum ને ગુમાવે છે

આગળ વાંચવા

ક્લસ્ટર સ્યૂટ ઝાંખી દસ્તાવેજ Red Hat Enterprise Linux 6 માટે Red Hat ક્લસ્ટર સ્યૂટની ઝાંખીને પૂરી પાડે છે. વધારામાં, ઉચ્ચ ઉપલબ્ધતા સંચાલન દસ્તાવેજ Red Hat Enterprise Linux 6 માટે Red Hat ક્લસ્ટર સિસ્ટમોના સંચાલન અને રૂપરેખાંકનનુ વર્ણન કરે છે.

10. વર્ચ્યુઅલાઇઝેશન

vhost
નવું યજમાન કર્નલ નેટવર્કીંગ બેકએન્ડ vhost Red Hat Enterprise Linux 6.1 માં સંપૂર્ણ આધારભૂત લક્ષણ છે. vhost એ વપરાશકર્તાસ્થાન અમલીકરણ પર લેટન્સી અને સારામાં સારુ આઉટપુટને પૂરુ પાડે છે.
qcow2
qcow2 ઇમેજ બંધારણ હવે મેટાડેટાનાં કેશીંગને આધાર આપે છે. વધારામાં, બહારની qcow2 ઇમેજોની મદદથી જીવંત ઇમેજ માટે આધાર ઉમેરાયેલ છે.
બ્લોક I/O લેટન્સી સુધારા
ioeventfd એ હવે ઉપલબ્ધ છે, બ્લોક I/O ની ઝડપી સૂચનાને પૂરુ પાડી રહ્યા છે.
Kernel SamePage Merging (KSM)
Red Hat Enterprise Linux 6 માં KVM હાઇપરવિઝર Kernel SamePage Merging (KSM) લક્ષણ ધરાવે છે, સરખા મેમરી પાના સાથે સહભાગી થવા KVM મહેમાનોને પરવાનગી આપી રહ્યા છે. પાનાને સહભાગી કરવાથી મેમરી અનુકરણ ઘટે છે અને આપેલ યજમાન પ્રેકટીકલ પર વધારે એના જેવી જ મહેમાન ઓપરેટીંગ સિસ્ટમોને ચાલતી બનાવે છે.
Red Hat Enterprise Linux 6.1 માં KSM એ Transparent HugePage છે. KSM પાસે વિશાળપાનાંમાં ઉપપાનાંને સ્કેન અને તેઓને અલગ કરવાની ક્ષમતા છે અને જ્યારે મર્જિંગ શક્ય હોય.
વધારામાં, KSM સક્રિયકરણ પ્રતિ-VM આધાર પર હવે નિયંત્રિત કરી શકાય છે.
PCI ઉપકરણ નિર્ધારણ સુધારા
PCI રૂપરેખાંકન સ્થાન સુધારી દેવામાં આવ્યુ છે, જો PCI ઉપકરણોને વ્યાપક સુયોજનને મહેમાન VMs માં સોંપેલ ઉપકરણને સક્રિય કરીને.
KVMClock સુધારા
Red Hat Enterprise Linux 6.1 માં, Time Stamp Counter (TSC) સુમેળ મહેમાન બુટઅપ પર હવે આપમેળે શોધી શકાય છે અથવા જ્યારે યજમાન CPU હૉટ-પ્લગ થયેલ હોય. વધારામાં, TSC સુમેળ આવૃત્તિ જીવંત સ્થળાંતર પછી ગોઠવાયેલ છે.
QEMU મોનિટર
વધારામાં, નવો drive_del આદેશ મહેમાન માંથી બ્લોક ઉપકરણને સલામત રીતે દૂર કરવા પરવાનગી આપે છે.
સામાન્ય અદ્યતન અને સુધારા
  • qemu-kvm પર મહત્તમ દેખાવ રિઝોલ્યુશન એ હવે 2560x1600 પિક્સેલ છે
  • Red Hat Enterprise Linux 6.1 એ બધા મહેમાનો માટે ઍમ્યુલેટેડ Intel HDA સાઉન્ડને ખુલ્લુ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સુધારો ઘણાં મહેમાનો માટે મૂળ સાઉન્ડ આધારને સક્રિય કરે છે Windows 7 ની 64-બીટ આવૃત્તિને સમાવી રહ્યા છે
  • QEMU ચાર ઉપકરણ ફ્લો નિયંત્રણ સક્રિય થયેલ છે
  • win-virtio-blk ડ્રાઇવર માટે અમલીકરણ થયેલ Message Signaled Interrupts (MSI)
  • મહેમાન માટે બુટ ઉપકરણોને પસંદ કરવા/પ્રાથમિકતા નક્કી કરવા માટે નવું મૂળભૂત ઇન્ટરફેસ
  • જીવંત સ્થળાંતર માટે સ્થિર સુધારા
  • QEMU વપરાશકર્તાસ્થાન સ્ટેટિક ટ્રેસિંગ
  • વર્ચ્યુઅલ ડિસ્ક ઓનલાઇન ડાયનેમિક પરિવર્તન લક્ષણ
  • કઠીન ઉપકરણોનું Forbid pci હૉટ અનપ્લગ જેવું કે gpu, pci બસ નિયંત્રણ, isa બસ નિયંત્રણ

11. ઇન્ટાઇટલમન્ટ

Red Hat ઉમેદવારી સંચાલક અને ઇન્ટાઇટલમન્ટ પ્લેટફોર્મ
પ્રભાવી સોફ્ટવેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંચાલનને સોફ્ટવેર ઇન્વેન્ટરીને સંભાળવા માટે કાર્યપદ્દતિની જરૂર છે — બંને પ્રકારની પ્રોડક્ટ અને સિસ્ટમોની સંખ્યા કે જેની પર સોફ્ટવેરને સ્થાપિત કરેલ છે. Red Hat Enterprise Linux 6.1 ને સમાંતર, Red Hat એ નવું ઇન્ટાઇટલમન્ટ પ્લેટફોર્મનો પરિચય આપે છે કે જે સોફ્ટવેર ઇન્ટાઇટલમન્ટ માટે કોઇ સંગઠન માટે ઑવરસાઇટ અને વધારે પ્રભાવી સમાવિષ્ટ ડિલિવરી સિસ્ટમને પૂરી પાડે છે. સ્થાનિક સિસ્ટમો પર, નવું Red Hat ઉમેદવારી સંચાલક સ્થાનિક સિસ્ટમને સંચાલિત કરવા માટે બંને GUI અને આદેશ વાક્ય સાધનોની માંગણી કરે છે અને તેને ઉમેદવારીઓ ફાળવેલ છે. ઉમેદવારીઓને સંભાળવાની સારામાં સારી પદ્દતિ આપણાં ઉપભોક્તાઓને તેનાં સોફ્ટવેર અનુસાર સંચાલિત કરવા માટે મદદ કરશે અને Red Hat પ્રોડક્ટને વધારે સરળ રીતે સ્થાપિત કરવા અને સુધારવા બનાવશે.

આગળ વાંચો

Red Hat Enterprise Linux 6.1 જમાવટ માર્ગદર્શિકા ઉમેદવારીઓને સંચાલિત કરવા વધારે જાણકારી સમાવે છે. વધુમાં, Red Hat Enterprise Linux 6.1 સ્થાપન માર્ગદર્શિકા સ્થાપન સમયે રજીસ્ટ્રેશન અને ઉમેદવારી પ્રક્રિયા પર વધારે જાણકારી સમાવે છે.

12. સામાન્ય સુધારાઓ

આપમેળે કરતુ ભૂલ અહેવાલીકરણ સાધન
Red Hat Enterprise Linux 6 એ નવી આપમેળે (સ્વયંસંચાલિત) ભૂલ અહેવાલીકરણ સાધન (ABRT) નો પરિચય આપેલ છે. ABRT સ્થાનિક સિસ્ટમ પર સોફ્ટવેર ભંગાણોની જાણકારીનો લૉગ રાખે છે, અને Red Hat આધારમાં સમસ્યાનો અહેવાલ કરવા ઇન્ટરફેસો (બંને આધારિત ગ્રાફિકલ અને આદેશ વાક્ય) ને પૂરા પાડે છે. Red Hat Enterprise Linux 6.1 માં, ABRT ને આવૃત્તિ 1.1.16 માં સુધારેલ છે. આ સુધારો બીજા ભૂલ સુધારા અને ઉન્નતિની સીમામાં વધુ ઉન્નત ગ્રાફિકલ વપરાશકર્તા ઇન્ટરફેસ (GUI) ને પૂરુ પાડે છે.
openCryptoki
openCryptoki એ IBM ક્રિપ્ટોકાર્ડ માટે અમલીકરણ થયેલ PKCS#11 API ની આવૃત્તિ 2.11 ને સમાવે છે. openCryptoki એ Red Hat Enterprise Linux 6.1 માં સુધારેલ છે, ઘણાં ભૂલ સુધારા અને વધારાંને પૂરુ પાડી રહ્યા છે, વધારે સારાં સમગ્ર પ્રદર્શન સમાવીને.
OpenLDAP
OpenLDAP એ Lightweight Directory Access Protocol (LDAP) કાર્યક્રમો અને વિકાસ સાધનોનું ઓપન સોર્સ સ્યૂટ છે. Red Hat Enterprise Linux 6.1 માં OpenLDAP એ આવૃત્તિ 2.4.23 માં સુધારેલ છે. OpenLDAP ની આ સુધારેલ આવૃત્તિ Network Security Services (NSS) ક્રિપ્ટોગ્રાફિક લાઇબ્રેરીઓનો OpenSSL થી બદલીને ઉપયોગ કરે છે.
TigerVNC
TigerVNC એ વર્ચ્યુઅલ નેટવર્ક કમ્પ્યુટીંગ (VNC) માટે ક્લાયન્ટ અને સર્વર સોફ્ટવેરને પૂરુ પાડે છે. VNC એ દૂરસ્થ દેખાવ સિસ્ટમ છે, જે નેટવર્ક જોડાણ પર કમ્પ્યુટીંગ ડેસ્કટોપ પર્યાવરણને જોવા વપરાશકર્તાને પરવાનગી આપે છે. TigerVNC ને આવૃત્તિ 1.1.0 માં સુધારેલ છે, ઘણાં ભૂલસુધારાનું વધારેલ એનક્રિપ્શન આધારને પૂરુ પાડીને.
ટ્યૂન્ડ
ટ્યૂન્ડ એ સિસ્ટમ ટ્યૂનીંગ સિસ્ટમ છે જે સિસ્ટમ ઘટકોને મોનિટર કરે છે અને ગતિશીલ રીતે સિસ્ટમ સુયોજનોને ટ્યૂન કરે છે. ktune (સિસ્ટમ ટ્યૂનીંગ માટે સ્થિર પદ્દતિ) ઉપયોગ કરી રહ્યા છે, ટ્યૂન્ડને ઉપકરણોને ટ્યૂન અને મોનિટર કરી શકાય છે (દા.ત. હાર્ડ ડિસ્ક ડ્રાઇવો અને ઇથરનેટ ઉપકરણો). Red Hat Enterprise Linux 6.1 માં, ટ્યૂન્ડ કરેલી ટ્યૂનીંગ પ્રોફાઇલ એ હવે s390x આર્કિટેક્ચરો માટે આધારને સમાવે છે.

A. પૂનરાવર્તિત ઇતિહાસ

પુનરાવર્તનઈતિહાસ
પુનરાવર્તન 1-0Tue Mar 22 2011Ryan Lerch
Red Hat Enterprise Linux 6.1 પ્રકાશન નોંધોની પ્રારંભિક આવૃત્તિ