The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.
પ્રકાશન નોંધો સુધારાઓ અને ઉમેરાનાં ઉચ્ચ સ્તરનો વિસ્તાર પૂરો પાડે છે કે જે Red Hat Enterprise Linux 6.6 માં\n અમલીકરણ કરી દેવામાં આવ્યુ છે. 6.6 સુધારા માટે Red Hat Enterprise Linux માં બધા ફેરફારો પર વિગત થયેલ દસ્તાવેજીકરણ માટે, ટૅકનિકલ\n નોંધો. નો સંદર્ભ લો.
Red Hat Enterprise Linux ગૌણ પ્રકાશન વ્યક્તિગત વધારો, સુરક્ષા અને ભૂલ સુધારા એરાટાનું એકત્રિકરણ છે\n. Red Hat Enterprise Linux 6.6 પ્રકાશન નોંધો એ Red Hat Enterprise Linux 6 ઓપરેટીંગ સિસ્ટમમાં થયેલ મુખ્ય સુધારાનું દસ્તાવેજીકરણ\n કરે છે અને આ ગૌણ પ્રકાશન માટે કાર્યક્રમોને સાથ આપે છે.\n આ ગૌણ પ્રકાશનમાં ફેરફારો પર વિગત થયેલ નોંધો (એટલે કે, સુધારેલ ભૂલો,\n ઉમેરાયેલ વધારા, અને શોધેલ જાણીતી સમસ્યાઓ) ટૅકનિકલ\n નોંધો. માં ઉપલબ્ધ છે. ટૅકનિકલ નોંધ દસ્તાવેજ પણ પેકેજોની સાથે બધી હાલની ઉપલબ્ધ ટૅકનોલોજી\n પૂર્વદર્શનની સંપૂર્ણ યાદીને સમાવે છે કે જે તેમને પૂરી પાડે છે.
મહત્વનું
ઓનલાઇન Red Hat Enterprise Linux 6.6 પ્રકાશન નોંધો, કે જે ઓનલાઇન અહિંયા સ્થિત થયેલ છે,\n એને એકદમ બરાબ આવૃત્તિ તરીકે નક્કી. પ્રકાશન વિશે પ્રશ્રિનો સાથે કસ્ટમર Red Hat Enterprise Linuxની તેની આવૃત્તિ માટે ઓનલાઇન\n પ્રકાશન અને ટૅકનિકલ નોંધો નો સંપર્ક કરવા સલાહકીય છે.
Red Hat Enterprise Linux 6.6 માં કર્નલને udev ઘટના પદ્દતિ મારફતે SCSI ઉપકરણોમાંથી પ્રાપ્ત થયેલ અમુક SCSI એકમ ચેતવણી શરતોનો જવાબ આપવા માટે વપરાશકર્તા જગ્યાને સક્રિય કરવા માટે ઉન્નત કરી દેવામાં આવ્યો છે. આધારભૂત એકમ ચેતવણી શરતો આ છે:
3F 03 INQUIRY DATA HAS CHANGED
2A 09 CAPACITY DATA HAS CHANGED
38 07 THIN PROVISIONING SOFT THRESHOLD REACHED
2A 01 MODE PARAMETERS CHANGED
3F 0E REPORTED LUNS DATA HAS CHANGED
આધારભૂત એકમ ચેતવણી શરતો માટે મૂળભૂત udev નિયમો libstoragemgmt RPM પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે. udev નિયમો /lib/udev/rules.d/90-scsi-ua.rules ફાઇલમાં સ્થિત થયેલ છે.
મૂળભૂત નિયમો REPORTED LUNS DATA HAS CHANGED એકમ ચેતવણીને સંચાલિત કરે છે. વધારાનાં ઉદાહરણ નિયમો બીજી ઘટનાઓની ગણતરી કરવા માટે હાજર છે. નોંધો કે મૂળભૂત નિયમો આપમેળે logical unit numbers (LUNs) ને દૂર કરતા નથી કે જે SCSI લક્ષ્ય પર લાંબો સમય હાજર રહેતુ નથી.
કારણ કે SCSI એકમ ચેતવણી શરતો ફક્ત SCSI આદેશને જવાબમાં અહેવાલીકરણ થયેલ છે, શરતોનો અહેવાલ થયેલ નથી જો આદેશો SCSI ઉપકરણમાં સક્રિય રીતે મોકલેલ ન હોય તો.
મૂળભૂત વર્ણતૂક udev નિયમોને બદલવા અથવા દૂર કરીને વૈવિધ્યપૂર્ણ બનાવી શકાય છે. જો libstoragemgmt RPM પેકેજ અટકેલ ન હોય તો, મૂળભૂત નિયમો હાજર નથી. જો udev નિયમો પેલી ઘટનાઓ માટે હાજર ન હોય તો, ક્રિયા થયેલ નથી, પરંતુ ઘટનાઓ કર્નલ દ્દારા હજુ પેદા થયેલ છે.
Open vSwitch Kernel Module
Red Hat Enterprise Linux 6.6 એ Red Hat નાં લેયર થયેલ પ્રોડક્ટ તરીકે Open vSwitch કર્નલ મોડ્યુલને સમાવે છે. Open vSwitch એ ફક્ત પ્રોડક્ટો સાથે જોડાણમાં આધારભૂત છે કે જે વપરાશકર્તા-જગ્યા ઉપયોગિતાનાં સાથને સમાવે છે. મહેરબાની કરીને નોંધો કે આ જરૂરિયાત વપરાશકર્તા-જગ્યા ઉપયોગિતા વગર, Open vSwitch એ કાર્ય કરશે નહિં અને વાપરવા માટે સક્રિય કરી શકાતુ નથી. વધારે જાણકારી માટે, મહેરબાની કરીને નીચેનાં નૉલેજ બેઝ લેખનો સંદર્ભ લો: https://access.redhat.com/knowledge/articles/270223.
પ્રકરણ 2. નેટવર્કીંગ
HPN Add-On માં ફેરફારો
Red Hat Enterprise Linux 6.6 સાથે શરૂ કરી રહ્યા છે; High Performance Networking (HPN) ઍડ-ઓન અલગ પ્રોડક્ટ તરીકે લાંબો સમય ઉપલબ્ધ નથી. તેને બદલે. HPN ઍડ-ઓનમાં મળેલ કાર્યક્ષમતા એ મૂળભૂત પ્રોડક્ટમાં એકત્રિત કરી દેવામાં આવી છે અને Red Hat Enterprise Linux મૂળ ચેનલનાં ભાગ તરીકે મોકલેલ છે.
મૂળ Red Hat Enterprise Linux 6 પ્રોડક્ટમાં HPN કાર્યક્ષમતાને સમાવવા વધુમાં, Converged Ethernet (RoCE) અમલીકરણ પર RDMA ને સુધારી દેવામાં આવ્યુ છે. RoCE એ નોડ થી નોડ વાર્તાલાપ કરવા માટે Global Identifier or GID-based addressing ને વાપરે છે. પહેલાં, GIDs એ VLAN ID ની સાથે ઇથરનેટ ઇન્ટરફેસનાં MAC સરનામાં પર એનકોડ થયેલ હતુ (જો વાપરેલ હોય). ચોક્કસ પરિસ્થિતિઓની હેઠળ, ગણતરી નોંધણી કે જે RoCE પ્રોટોકોલને ચલાવે છે જે સાવચેત નથી કે જે તેનું ટ્રાફિક VLAN-tagged છે. ગણતરી નોંધણી કોઇકવાર ખોટા GID ને ધારે અથવા બનાવે છે, કે જે જોડાણ સમસ્યામાં પરિણમી શકે છે. સુધારેલ RoCE અમલીકરણ એ RoCE GIDs એનકોડ થયેલ છે તે રીતેબદલીને આ સમસ્યાનો ઉકેલ આવે છે, અને તેને બદલે તેઓ ઇથરનેટ ઇન્ટરફેસનાં IP સરનામાં પર આધાર રાખે છે. બધી સિસ્ટમો કે જે વાયર પ્રોટોકોલ બંધારણમાં આ બદલાવ દરમ્યાન વિશ્ર્વાસપાત્ર જોડાણની ખાતરી કરવા માટે Red Hat Enterprise Linux 6.6 ને સુધારવા માટે RoCE પ્રોટોકોલ જરૂરિયાતને વાપરે છે.
scap-security-guide પેકેજ એ સુરક્ષા માર્ગદર્શિકા, આધારલાઇન, અને સંકળાયેલ ચકાસણી પદ્દતિને પૂરી પાડવા Red Hat Enterprise Linux 6.6 માં સમાવી દેવામાં આવ્યુ છે કે જે Security Content Automation Protocol (SCAP) વાપરે છે. SCAP Security Guide એ તેને લગતી નોંધેલ સુરક્ષા પોલિસી સિસ્ટમને સ્કેન કરવા માટે જરૂરી માહિતીને સમાવે છે; બંને લખાયેલ વર્ણન અને આપમેળે ચકાસણી (પ્રોબ) સમાવેલ છે. આપમેળે ચકાસણી કરીને, SCAP સુરક્ષા માર્ગદર્શિકા એ સુસંગતતા પૂરી પાડે છે અને નિયમિત આધાર પર સિસ્ટમ સુસંગતતાને ચકાસનો વિશ્ર્વાસ પાત્ર રસ્તો છે.
પ્રકરણ 4. વર્ચ્યુઅલાઇઝેશન
નવાં પેકેજો: hyperv-daemons
નવાં hyperv-daemons પેકેજો Red Hat Enterprise Linux 6.6 માં ઉમેરી દેવામાં આવ્યા છે. નવાં પેકેજો Hyper-V KVP ડિમનને સમાવે છે, પહેલાં hypervkvpd પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે, Hyper-V VSS ડિમન, પહેલાં hypervvssd પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે, અને hv_fcopy ડિમન, પહેલાં hypervfcopyd પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે. hyperv-daemons દ્દારા પૂરા પાડેલ ડિમનો જરૂરી છે જ્યારે Hyper-V સાથે Microsoft Windows યજમાન પર Linux મહેમાન ચાલી રહ્યા હોય.
પ્રકરણ 5. સંગ્રહ
device-mapper માટે ઉન્નતીકરણો
device-mapper માં ઘણાં મહત્વનાં ઉન્નતીકરણોનો Red Hat Enterprise Linux 6.6 માં પરિચય કરી દેવામાં આવ્યો છે:
dm-cache device-mapper લક્ષ્ય, કે જે ધીમાં સંગ્રહ ઉપકરણો તરીકે કાર્ય કરવા માટે ઝડપી સંગ્રહને પરવાનગી આપે છે, કે જે ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે ઉમેરી દેવામાં આવ્યુ છે.
device-mapper-multipath ALUA પ્રાધાન્ય ચકાસકર્તા તેનાં પોતાનાં પાથ જૂથમાં પસંદ થયેલ પાથ ઉપકઽણને લાંબો સમય સ્થિત કરતુ નથી જો ત્યાં બીજા પાથ હોય કે જે સંતુલનને લાવવા માટે વાપરી શક્યા છે.
multipath.conf ફાઇલમાં fast_io_fail_tmo પરિમાણ એ હવે ફાઇબર ચેનલ ઉપકરણો માં વધુ iSCSI ઉપકરણો પર કામ કરે છે.
સારામાં સારો પ્રભાવ એ હવે સુધારવા દરમ્યાન મલ્ટીપાછ ઉપકરણોનાં વિશાળ નંબર સાથે સુયોજનોમાં પ્રાપ્ત કરેલ છે કે જેમાં device-mapper મલ્ટીપાથ sysfs ફાઇલોને સંચાલિત કરે છે.
multipath.conf માં નવું force_sync પરિમાણને પરિચિત કરી દેવામાં આવ્યુ છે. પરિમાણ અસુમેળ પાથ ચકાસણીને નિષ્ક્રિય કરે છે, કે જે મલ્ટીપાથ ઉપકરણોની વિશાળ નંબર સાથે સુયોજનો પર CPU તકરાર મુદ્દાઓની મર્યાદાને મદદ કરી શકે છે.
dm-era ટેક્નોલોજીનું પૂર્વદર્શન
device-mapper-persistent-data પેકેજ હવે ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે પ્રકાશિત થયેલ નવી dm-era ઉપકરણ મેપર કાર્યક્ષમતાને વાપરવા મદદ માટે સાધનો પૂરા પાડે છે. dm-era કાર્યક્ષમતા એ ટ્રેક રાખે છે કે ક્યાં ઉપકરણ પર બ્લોકો era કહેવાતા વપરાશકર્તા વ્યાખ્યાયિત થયેલ સમયગાળા સાથે લખાયેલ છે. આ કાર્યક્ષમતા બદલેલ બ્લોકોને ટ્રેક રાખવા માટે બેકઅપ સોફ્ટવેરને પરવાનગી આપે છે અથવા ફેરફારો પાછા લાવવા માટે કેશને પુન:સંગ્રહે છે.
પ્રકરણ 6. હાર્ડવેર સક્રિયકરણ
Intel Wildcat Point-LP PCH માટે આધાર
Broadwell-U PCH SATA, HD Audio, TCO Watchdog, અને I2C (SMBus) device IDs એ ડ્રાઇવરો માટે ઉમેરી દેવામાં આવ્યુ છે, કે જે Red Hat Enterprise Linux 6.6 માં આગળની પેઢી મોબાઇલ પ્લેટફોર્મ માટે આધારને સક્રિય કરે છે.
VIA VX900 Media System Processor માટે આધાર
VIA VX900 Media System Processor એ Red Hat Enterprise Linux 6.6 માં આધારભૂત છે;.
પ્રકરણ 7. ઉદ્યોગ ધોરણો અને પ્રમાણપત્ર
Fips 140 Revalidations
Federal Information Processing Standards Publications (FIPS) 140 એ એક U.S. સરકાર સુરક્ષા મૂળભૂત છે કે જે સુરક્ષા જરૂરિયાતોને સ્પષ્ટ કરે છે કે જે સુરક્ષા સિસ્ટમ સંવેદનશીલમાં ઉપયોગમાં લેવાયેલ ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ દ્દારા સંતુષ્ટ થવુ જ જોઇએ, પરંતુ બિનવર્ગીકૃત જાણકારી. મૂળભૂત ચાલ સુરક્ષાનાં ગુણવત્તાવાળા સ્તરોને પૂરા પાડે છે: લેવલ 1, લેવલ 2, લેવલ 3, અને લેવલ 4. આ લેવલો કાર્યક્રમો અને પર્યાવરણોની વિશાળ સીમાને આવરવાનો હેતુ છે કે જેમાં ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલોને નિયુક્ત થયેલ છે. સુરક્ષા જરૂરિયાતો એ ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલની રચના અને અમલીકરણને સુરક્ષિત રાખવા માટે સંબંધિત વિસ્તારને આવરે છે. આ વિસ્તારો ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ સ્પષ્ટીકરણ, ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ પોર્ટ અને ઇન્ટરફેસ; ભૂમિકા, સેવાઓ, અને સત્તાધિકરણ; ફાઇનાઇટ સ્ટેટ મોડલ; ભૌતિક સુરક્ષા; ક્રિયાત્મક પર્યાવરણ; ક્રિપ્ટોગ્રાફિક કી સંચાલન; ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફીયરન્સ/ઇલેક્ટ્રોમેગ્નેટિક સુસંગતતા (EMI/EMC); સ્વયં ચકાસણી; રચના ખાતરી; અને બીજા હુમલાઓને ઘટાડવા સમાવે છે.
નીચેનાં લક્ષ્યો સંપૂર્ણપણે ચકાસી દેવામાં આવ્યા છે:
NSS FIPS-140 Level 1
સ્યુટ B Elliptic Curve Cryptography (ECC)
નીચેનાં લક્ષ્યોને ફરી ચકાસી દેવામાં આવ્યા છે:
OpenSSH (ક્લાઇન્ટ અને સર્વર)
Openswan
dm-crypt
OpenSSL
સ્યુટ B Elliptic Curve Cryptography (ECC)
કર્નલ Crypto API
AES-GCM, AES-CTS, અને AES-CTR ciphers
પ્રકરણ 8. સત્તાધિકરણ અને આંતરવ્યવહાર ક્ષમતા
સક્રિય ડિરેક્ટરી સાથે સારામાં સારી ક્રિયાશીલતા
System Security Services Daemon (SSSD) ની વધારેલ કાર્યક્ષમતા સક્રિય ડિરેક્ટરી સાથે Red Hat Enterprise Linux ક્લાયન્ટની સારામાં સારી આંતરક્રિયાને સક્રિય કરે છે, કે જે Linux અને Windows પર્યાવરણોમાં સરળ ઓળખાણ સંચાલનને બનાવે છે. મોટાભાગનાં નોંધનીય ઉન્નતીકરણો વપરાશકર્તાઓ અને જૂથોને ઉકેલને સમાવે છે અને એકજ જંગલમાં વિશ્ર્વાસપાત્ર ડોમેઇનમાંથી વપરાશકર્તાઓનું સત્તાધિકરણ કરી રહ્યા છે, DNS સુધારા, સાઇટ શોધ, અને વપરાશકર્તા અને જૂથ જોવા માટે NetBIOS નામને વાપરી રહ્યુ છે.
IPA માટે Apache મોડ્યુલ
Apache મોડ્યુલોનું સુયોજન ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે Red Hat Enterprise Linux 6.6 ને ઉમેરી દેવામાં આવ્યુ છે. Apache મોડ્યુલો સાદા સત્તાધિકરણ હેઠળ ઓળખાણ સંચાલન સાથે આંતરક્રિયા પ્રાપ્ત કરવા માટે બહારનાં કાર્યક્મોને વાપરી શકાય છે. વધારાની જાણકારી માટે, http://www.freeipa.org/page/Web_App_Authentication પર લક્ષ્ય સુયોજનોનાં વર્ણનનો સંદર્ભ લો.
પ્રકરણ 9. ડેસ્કટોપ અને ગ્રાફિક્સ
નવું પેકેજ: gdk-pixbuf2
gdk-pixbuf2 પેકેજ, પહેલાં gtk2 પેકેજનો ભાગ છે, Red Hat Enterprise Linux 6.6 માં ઉમેરી દેવામાં આવ્યુ છે. gdk-pixbuf2 પેકેજ ઇમેજ-લોડીંગ લાઇબ્રેરીને સમાવે છે કે જેને નવાં ઇમેજ બંધારણો માટે લોડ કરી શકાય તેવા મોડ્યુલો દ્દારા વિસ્તારી શકાય છે. લાઇબ્રેરી જેમ કે GTK+ અથવા Clutter તરીકે toolkits દ્દારા વાપરેલ છે. નોંધો કે gdk-pixbuf2 માં સમાવેલ લાઇબ્રેરીઓને ડાઉનગ્રેડ કરી રહ્યા છે અને gtk2 પેકેજો નિષ્ફળ થઇ શકે છે.
પ્રકરણ 10. પ્રભાવ અને માપનીયતા
Performance Co-Pilot (PCP)
Performance Co-Pilot (PCP) એ ફ્રેમવર્કને પૂરુ પાડે છે અને સિસ્ટમ-સ્તર પ્રભાવ મોનિટરીંગ અને સંચાલનને આધાર આપવા માટે સેવાઓ. તે ઓછા વજનનું છે, વિતરણ કરેલ આર્કિટેક્ચર કઠીન સિસ્ટમોનું કેન્દ્રીય વિશ્ર્લેષણ કરવા માટે તેને ખાસ કરીને બનાવ્યુ છે.
પરફોર્મન્સ મેટ્રિક્સને Python, Perl, C++ અને C ઇન્ટરફેસોની મદદથી ઉમેરી શકાય છે. વિશ્લેષણ સાધનો ક્લાઇન્ટ APIs (Python, C++, C) સીધી જ વાપરી શકે છે, અને સમૃદ્ધ વેબ કાર્યક્રમો JSON ઇન્ટરફેસની મદદથી બધી ઉપલબ્ધ પરફોર્મન્સ માહિતી વિસ્તારી શકે છે.
આગળની જાણકારી માટે, pcp અનેpcp-libs-devel પેકેજોમાંના વ્યાપક મૅન પાનાંઓની મદદ લો. pcp-doc પેકેજ /usr/share/doc/pcp-doc/* ડિરેક્ટરીમાં દસ્તાવેજીકરણને સ્થાપિત કરે છે, કે જે આ અપસ્ટ્રીમ પ્રોજેક્ટમાંથી આ બે મુક્ત અને ખુલ્લી ચોપડીઓને પણ સમાવે છે:
નવાં java-1.8.0-openjdk પેકેજો, કે જે OpenJDK 8 Java Runtime Environment અને OpenJDK 8 Java Software Development Kit માં સમાવે છે, તે હવે ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે Red Hat Enterprise Linux 6.6 માં ઉપલબ્ધ છે.
ઘટક આવૃત્તિઓ
આ પરિશિષ્ટ Red Hat Enterprise Linux 6.6 પ્રકાશનમાં ઘટકો અને તેની આવૃત્તિઓની યાદી છે.
ઘટક
આવૃત્તિ
કર્નલ
2.6.32-494
QLogic qla2xxx ડ્રાઇવર
8.07.00.08.06.6-k
QLogic ql2xxx ફર્મવેર
ql23xx-firmware-3.03.27-3.1
ql2100-firmware-1.19.38-3.1
ql2200-firmware-2.02.08-3.1
ql2400-firmware-7.03.00-1
ql2500-firmware-7.03.00-1
Emulex lpfc ડ્રાઇવર
10.2.8020.1
iSCSI initiator utils
iscsi-initiator-utils-6.2.0.873-11
DM-મલ્ટીપાથ
device-mapper-multipath-libs-0.4.9-80
LVM
lvm2-2.02.108-1
કોષ્ટક A.1. ઘટક આવૃત્તિઓ
પુનરાવર્તન ઇતિહાસ
પુનરાવર્તનઈતિહાસ
પુનરાવર્તન 6-2
Mon Sep 15 2014
MilanNavrátil
Red Hat Enterprise Linux 6.6 પ્રકાશન નોંધોનું પ્રકાશન.